પ્રેસ ક્લબ ઓફ ધ્રાંગધ્રા ના હોદેદારો ની વરણી

આજરોજ તા -2/4/2021 ના રોજ પ્રેસકલબ ઓફ ધ્રાંગધ્રા ની એક અગત્ય ની મિટિંગ મળેલ જેમાં સરકારી શ્રી માન્ય સાપ્તાહિક ના તંત્રી /માલિક કુલ 32 પત્રકારો એ હાજરી આપેલ હતી જેમાં સર્વાનુમતે હોદેદારો ની અને કારોબારી ની વરણી નીચે મુજબ કરવામાં આવેલ છે.
પ્રમુખ – ચંદુભાઈ બી.મકવાણા
ઉપપ્રમુખ – સોલંકી ઉમેશભાઈ ભીખાભાઇ
ઉપપ્રમુખ – દિનેશભાઇ ગોંરીશંકર વ્યાસ
મહામંત્રી – રણજીતસિંહ આર.ઝાલા
સંગઠન મંત્રી – હર્ષાબેન રાજેન્દ્ર્ભાઈ સોમપુરા
સહમંત્રી – મયુરસિંહ હેતુભા ઝાલા
સહમંત્રી – મહેમૂદભાઈ એ. માયક
ખજાનચી – જયેશભાઇ બી. ઝાલા
સલાહકાર – જેરામભાઈ મકવાણા
ઉપર ના તમામ હોદેદારો ને એક સાથે હાજર રહેલ પત્રકાર ભાઈઓ બહેનો આવકારી આપી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ સોને અભિનંદન આપેલ પ્રેસ ક્લબ ઓફ ધ્રાંગધ્રા છેલ્લા 20 વર્ષ થી કાર્યરત છે.અને પત્રકારો ના દુઃખ માં પ્રેસ કલબ ઓફ ધ્રાંગધ્રા ના પ્રમુખ શ્રી ચંદુભાઈ બી .મકવાણા ની આગેવાની માં લડત આવેદનપત્રો અને પત્રકારો ની સુરક્ષા પુરી પડેલ છે.આગામી દિવસો માં તમામ હોદેદારો અને કારોબારી ની રાહબરી નીચે પત્રકારો ના હક હિત માટે વિશાળ આયોજન થનારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *