

Dinesh vyas dhrangadhra
ધ્રાંગધ્રા નગરપાલિકા ના હેડ ક્લાર્ક શ્રી ગીરીશભાઈ પુજારા વય મર્યાદા ના કારણે નિવૃત થતા ગઈકાલે એક વિદાય સમારંભ યોજાયો હતો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાવલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમારંભ માં કારોબારી ચેરમેન શ્રીમતી ગાયત્રીબા રાણા ,શહેર ભાજપ ના પ્રમુખ કિરીટસિંહ રાણા ,પક્ષ ના નેતા કુલદીપસિંહ ઝાલા ,મહામંત્રી સંજયભાઈ ગોવાણી ચીફ ઓફિસર શેખસાહેબ તેમજ તમામ કર્મચારીગણ હાજર રહેલ. આ પ્રસંગે શ્રી ગીરીશભાઈ પુજારા ની નિષ્ઠા ,પ્રામાણિકતા વિવિધ સેવા ની નોંધ વક્તા શ્રી કિરીટસિંહ જાડેજા ,ચીફ ઓફિસર શેખ સાહેબ ,પ્રેસ્સક્લબ ઓફ ધ્રાંગધ્રા ના પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા એ લઈને પ્રશંસા કરેલ હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ સુંદર અને સફળતા થી શ્રી દોશીસાહેબે કરેલ હતું .